દિશા પટણી ની આ વેકેશનની તસવીરો થઈ રહી છે વાઈરલ, તમે પણ જુઓ

દિશા પટણી ની આ વેકેશનની તસવીરો થઈ રહી છે વાઈરલ, તમે પણ જુઓ

બોલિવૂડ સેલેબ્સ જ્યારે પણ નવરા થાય કે તેઓ વેકેશન પર નીકળી જતા હોય છે. એટલું જ નહીં પરંતુ ઘણી વખત જો શૂટિંગમાંથી થોડો સમય પણ મળે તો તેઓ તરત વેકેશન ગાળવા જતા રહે છે. જેમ કે હમણાં જ થોડા સમય પહેલા સૈફ અલી ખાન અને તેનો પરિવાર વેકેશન માણવા ગયો હતો. હવે બીજા અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ વેકેશન માં જઈ રહ્યા છે.
બાગી 2 ની અભિનેત્રી અને બોલિવૂડમાં પોતાની જગ્યા ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની તસવીરો મુકી હતી, જે ટૂંક સમયમાં જ વાઇરલ થઇ ગઇ હતી. એટલું જ નહીં તેને વીડિયો પણ મૂક્યો હતો અને તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે.
તેની આ તસવીરોને ૨૦ લાખથી પણ વધુ લોકોએ લાઈક કરી હતી. અને તેને એક વીડિયો પણ મૂક્યો હતો જેને ૧૩ લાખથી પણ વધુ લોકોએ લાઈક કર્યો હતો.
જણાવી દઈએ કે તે કઈ જગ્યાએ વેકેશન પર ગયેલી છે તે તો હજી જાણી શકાયું નથી, પરંતુ એ જે પણ જગ્યા છે તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
તમે પણ તસવીરમાં જોઈ શકો છો કે આ જગ્યા અતિ સુંદર દેખાઈ રહી છે. તસવીરો અપલોડ થયા પછી ઘણા ચાહકો એ તેની કમેન્ટ પણ કરી હતી.
એમાં દિશા પટણી online તસવીરો મુકી ને ઘણી વખત ટ્રોલ પણ થઈ ચૂકી છે. પરંતુ આ વખતે લોકોએ જગ્યાના તો વખાણ કર્યા હતા. સાથે સાથે એમ પણ પૂછ્યું હતું કે આ કઈ જગ્યા છે.
તોઅમુક ચાહકોએ કમેન્ટ કરી હતી કે તે આ પિક્ચરમાં હોટ લાગી રહી છે. આ વખતે પણ ઘણા લોકોએ તેની મજાક ઉડાવી હતી

Comments