Kiara Advani એ શેર કરી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર, થઈ રહી છે આવી કમેન્ટ!

Kiara Advani એ શેર કરી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર, થઈ રહી છે આવી કમેન્ટ!

બોલિવૂડ સેલેબ્સ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને વારંવાર અપડેટ કરતા રહે છે. અને ઘણી વખત પોતાની તસવીરો અપલોડ કરીને મજાકનો શિકાર બને છે તો ઘણી વખત લોકો તેની વાહવાહ કરે છે.
એવી જ રીતના કિયારા અડવાણી એ પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં માત્ર બે કલાકની અંદર ચાર લાખથી પણ વધુ લોકોએ તેને લાઈક કરી છે. અને તેમાં બધા નું રિએક્શન પણ જોવા મળી શકે છે.
બધા ચાહકો કમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે તો ત્યાં સુધી કહ્યું હતું કે 2018ની સર્વશ્રેષ્ઠ તસવીર માની એક છે. તો સાથે સાથે ઘણા લોકોએ કમેન્ટમાં troll પણ કરી હતી.
પરંતુ આ ફોટો જોઇને કોઈપણ ને થઈ જાય કે વેકેશન ગોલ હોય તો આવા હોવા જોઈએ. બ્લેક બિકિની પહેરીને તે ખૂબ સુંદર આ ફોટામાં દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે ૨૬ વર્ષની આ અભિનેત્રીએ બોલિવૂડમાં 2016થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે એમ એસ ધોની ની બાયોપિકમાં જોવા મળી હતી.
ત્યાર પછી તેને 2018માં Netflix ની ફિલ્મ lust stories માં કામ કર્યું હતું, જેમાં પણ તેને ખૂબ પ્રશંસા મળી હતી. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે. અને તમે ફોટામાં પણ જોઇ શકો છો કે તે કેટલી ખૂબસૂરત લાગી રહી છે.
Cover Image Source-Instagram

Comments